Gariadhar, Bhavnagar | By Vishal chauhan | 16 March 2026 11:27 AM
શહેરના સારા અને સુરક્ષિત વિસ્તારમાં આવેલ સુંદર અને તૈયાર બંગલો વેચાણ માટે ઉપલબ્ધ છે. બંગલો પરિવાર સાથે રહેવા માટે ખૂબ જ અનુકૂળ છે અને આસપાસ શાળા, હોસ્પિટલ, માર્કેટ અને અન્ય જરૂરી સુવિધાઓ નજીકમાં ઉપલબ્ધ છે. બંગલામાં વિશાળ રૂમ, પાર્કિંગ જગ્યા અને ખુલ્લી જગ્યા પણ છે. ઘર સારી હાલતમાં છે અને તરત રહેવા માટે તૈયાર છે. જો તમે તમારા પરિવાર માટે સુંદર અને આરામદાયક ઘર શોધી રહ્યા હો તો આ પ્રોપર્ટી ચોક્કસ રીતે તમને ગમશે. વધુ માહિતી માટે કૃપા કરીને સંપર્ક કરશો.
9812345678
homeseller@example.com
Sell
Posted By
Vishal chauhan